Skip to main content
x

Mangad Hill

દાહોદ જિલ્લા, ગુજરાતના પર્યટન, તેના ભવ્ય મંદિરો અને પ્રકૃતિની સુંદરતાને દર્શાવતા સ્થળોની ભવ્યતા સાથે મુલાકાતીઓને એક ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરે છે. ઘણા મંદિરોમાં પ્રાચીન મૂળ છે અને તે પ્રભાવશાળી શિલ્પો અને આકર્ષક સ્થાપત્યથી શણગારેલા છે. મંદિરો સાથે સંકળાયેલ વિવિધ દંતકથાઓ તેમને પ્રવાસીઓ તેમજ ભક્તોમાં વધુ લોકપ્રિય બનાવે છે. દાહોદ જીલ્લાના કુદરતનું ર્દશ્ય પણ સ્થળને આકર્ષક બનાવે છે.